મેથી પાપડ નુ શાક(methi papad nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ના દાણા ને ૩-૪ કલાક પાણી મા પલાળી રાખો પછી તેનુ પાણી કાઢી તેને ૨-૩ વાર પાણી થી ધોઈ લો તેથી તેની કડવાશ ઓછી થઈ જશે
- 2
તમારે મેથી નુ પાણી પીવું હોય તો પી શકો છો હેલ્થ માટે સારું છે હવે કડાઈ મા તેલ લઈ તેમા રાઈ, જીરુ નાખી આદુ મરચાની પેસ્ટ ઉમેરી ડુંગળી ઉમેરી શેકો વધાર મા સુકા લાલ મરચા, મીઠો લીમડો ઉમેરી શકો છો
- 3
ડુંગળી શેકાઈ જાય એટલે તેમા કેપ્સીકમ અને મેથી દાણા ઉમેરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, મીઠું ઉમેરી મિક્સ કરી ૧ ગ્લાસ પાણી ઉમેરી પાણી ઉકળે એટલે અડદ ના પાપડ નાખી ૫-૬ મિનિટ ચઢવો શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
ચણા નું શાક (chana nu saak in Gujarati)
#સુપરશેફ૧આ શાક ચપાતી સાથે, રાઈસ સાથે, અને એકલુ પણ ખાઈ શકો છો Purvy Thakkar -
-
-
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
સ્વાદિષ્ટ મેથી પાપડ નુ શાક (Swadist Methi Papad Shak Recipe In Gujarati)
જનરલી શાક બધા ટાઈપના બનતા હોય છેઆજે હુ નવું શાક લઈને આવી છુ મેથી પાપડ નુ શાક મારા ઘર માં બધાનુ જ પ્રિય છે#AM3#shak#post2 chef Nidhi Bole -
મેથી પાપડ નું શાક(Methi Papad shaak Recipe in Gujarati)
#GA4#week 2Methi papad nu shak recipe in Gujarati Ena Joshi -
મેથી લીલા લસણ ના પાપડ નુ શાક(Methi Green Garlic Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 Meera Pandya -
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani -
પાપડ મેથી ચૂરો (Papad Methi Churo Recipe In Gujarati)
#GA4 #Week23આ વાનગી મારી ફ્રેન્ડ ને ત્યાં ચાખી હતી. મને ખૂબ ભાવી. તો અહીં શેર કરવાનું મન થયું. ખીચડી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Buddhadev Reena -
-
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
-
-
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
-
મેથી પાપડ નું સલાડ (Methi Papad Salad Recipe In Gujarati)
#BW#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
-
-
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125622
ટિપ્પણીઓ (3)