બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)

Komal kotak
Komal kotak @komal_02
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 2કેળા
  2. 1 ગ્લાસદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. જરૂર મુજબ કાજુ - બદામ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં કેળા ક્રશ કરી લો પછી તેમાં દૂધ ખાંડ અને કાજુ બદામ એડ કરી ફરી વાર ક્રશ કરી લો.

  2. 2

    રેડી છે બનાના મિલ્કશકે તમે તમારી પસંદ પ્રમાણે બનાના સાથે બીજા ફ્રૂટ પણ એડ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

Similar Recipes