બનાના શેક(Banana shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં કેળા સમારી લો. પછી તેમા દૂધ તેમજ ખાંડ ઉમેરી દો.
- 2
પછી બ્લેન્ડર વડે મિક્સ કરી લો. પછી તેને 1 કલાક માટે ફ્રીજ માં મૂકી દો.
- 3
ત્યાર બાદ એક સર્વિંગ ગ્લાસ માં લઇ લો હવે તેમાં ઉપરથી બદામ ની કતરણ ભભરાવી ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
-
-
-
-
-
-
-
બનાના દલગોના કોફી Banana Dalgona Coffee recipe in Gujarati )
#GA4 #Week2 #Banana #post2 Shilpa's kitchen Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729494
ટિપ્પણીઓ