ચપાટી સેન્ડવીચ(Chapati Sandwich Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

#GA4
#week3
# સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. બચેલી રોટલી
  2. બટાકુ બાફેલું
  3. કાંદો
  4. ટામેટું
  5. કેપ્સીકમ
  6. કાકડી
  7. ૭-૮ ચમચી ચાટ મસાલો
  8. ચીઝ ક્યૂબ
  9. બટર
  10. ધાણા લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને સ્લાઈસ માં કટ કરી દો

  2. 2

    હવે એક રોટલી લઈ તેની ઉપર બટર અને લીલી ચટણી ચોપડી એના ઉપર ચાટ મસાલો લગાવી કાકડી ને ગોઠવી દો ત્યાર બાદ એની ઉપર ચાટ મસાલો નાખી ચીઝ છીણી દો

  3. 3

    હવે એની ઉપર બીજી રોટલી મૂકી પાછું બટર અને લીલી ચટણી લગાવી ચાટ મસાલો નાખી કાંદા ની સ્લાઈસ ગોઠવી દો ફરી થી એના પર ચીઝ છીણી દો

  4. 4

    આવી રીતે એક પછી એક રોટલી અને શાકભાજી ની સ્લાઈસ મૂકતા જાવ અને સેન્ડવીચ ને તૈયાર કરી દેવ

  5. 5

    હવે એક તવી પર બીટર લગાવી સેન્ડવીચ ને શેકવા મૂકી દો.જાય સુધી નીચે નો પડ કડક nai થાય ત્યાં સુધી શેકવો દેવ. નીચે ફોટા માં બતાવાયા પ્રમાણે શેકાય જાય પછી સેન્ડવીચ ને પલટાવી બીજી બાજુ પણ શેકી લો.

  6. 6

    હવે તૈયાર થયેલી સેન્ડવીચ ને કટ કરી સર્વ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @cook_26319412
પર

Similar Recipes