બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 4સ્લાઈસ બીટ
  2. 4સ્લાઈસ ટામેટા
  3. સ્લાઈસ કેપ્સીકમ
  4. સ્લાઈસ ડુંગળીની
  5. 2 ચમચીલીલી ચટણી
  6. જરૂર મુજબ બટેટા નો મસાલો
  7. જરૂર મુજબ ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બે બટાકાને બોલ કરો અને મેસ કરો તેમાં મીઠું અને ચાટ મસાલો નાખો.

  2. 2

    બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવો.

  3. 3

    લીલી ચટણી લગાવ્યા પછી બટાકાનો મસાલો લગાવો.

  4. 4

    ત્યારબાદ બીટ ડુંગળી ટામેટા કેપ્સીકમ ની સ્લાઈસ મુકો.

  5. 5

    ઉપર થોડો ચાટ મસાલો લગાવો અને ગ્રેલ કરવા મૂકો.

  6. 6

    તૈયાર છે બોમ્બે સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes