ટોસ્ટ સેન્ડવીચ( Toast Sandwich Recipe in Gujarati

Komal Shah @cook_25977605
ટોસ્ટ સેન્ડવીચ( Toast Sandwich Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ૩ સિટી કરી ને બાફી અને ક્રશ કરી લો
- 2
હવે તેમાં મીઠું આદુ મરચાં ની પેસ્ટ આમચૂર નાખો પછી વઘાર મૂકી ને એમાં શીંગદાણા સાતણી ને બધું મિક્સ કરો અને એમાં કોથમીર ઉમેરો
- 3
હવે ૩ બ્રેડ ની સ્લાઈસ પર બટર ચટણી લગાવો
- 4
હવે એક બ્રેડ પર ટોમેટો કાંદા બીટ કેપ્સીકમ અથવા ભાવતા વેજિટેબલ ની સ્લાઈસ મૂકી ને ચાટ મસાલો નાખો બીજી સ્લાઈસ પર માયોનીસ અને ચીઝ નાખી ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો નાખી ને એની પર મૂકો અને પછી ત્રીજી સ્લાઈસ પર બટેટા નો માવો મૂકી એની પર મૂકી દો
- 5
તેને નોનસ્ટિક તવા પર અથવા ટોસ્ટ સેન્ડવીચ ના મશીન માં બટર લગાવી ને બેક કરો
- 6
ઉપર ચીઝ નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
-
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
બોમ્બે સેન્ડવીચ (Bombay Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
રોટી સેન્ડવીચ(Roti Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ મારી દિકરી અને મારી ફેવરિટ છે. Vaishali Gohil -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
હાંડવા ટોસ્ટ સેન્ડવીચ (handvo Toast Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ નામ સાંભળતા જ આપણ ને કોઈ પણ ટાઈમે ખાવાનું મન થાય છે, હવે તો અલગ પ્રકારની સેન્ડવીચ મલે છે, બાળકો ના લંચ બોક્ષ ની ભાવતી વાનગી છે, બહાર જવાનું થાય તો ઘરે આવી ને ફટાફટ બની જાય છે, થોડા ફેરફાર સાથે મેં ટેસ્ટી હાંડવા ટોસ્ટ સેન્ડવીચ બનાવવા પ્રયાસ કર્યો છે.એકદમ ટેસ્ટી બનશે ચીઝ, ઓલીવ,એલોપીનોસ, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. Mayuri Doshi -
-
-
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
મારી દિકરી ની બહુ જ ભાવતી વાનગી છે એટલે આજે બનાવી.સાથે તેમાં વેજીઝ સાથે ચીઝ છે એટલે બાળકો ને મજા...#week3 Hetal Manani -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
લોડેડ ચીઝી પીઝા (Loaded Cheesy Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડ#trend#પીઝાકોને કોને પીઝા ભાવે છે.?ચલો બધા, આવી જાઓ પીઝા ખાવા. Colours of Food by Heena Nayak -
પેસ્ટો મેયોનીઝ સેન્ડવીચ (Pesto Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
#GA4#week12 #મેયોનીઝઆ રેસિપી એકદમ quick બને છે આપણે સૂપ સાથે સર્વ કરી શકે છે સ્ટાર્ટર તરીકે નાના છોકરાઓને તો આ ખૂબ જ ભાવે છે Nipa Shah -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13763008
ટિપ્પણીઓ (4)