ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#trend
#week1

ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. ૧ કપદૂધ નો પાઉડર
  2. ૨ ચમચીરવો
  3. ૫ ચમચીમેંદો
  4. ૧ (૧/૪ ચમચી)બેકિંગ પાઉડર
  5. ૧/૫ ચમચી ધી
  6. ૮ ચમચીદૂધ
  7. ૧ (૧/૨ કપ)ખાંડ ચાસણી માટે
  8. ચપટીકેસરના તાંતણા
  9. ૧ (૧/૨ કપ)પાણી ચાસણી કરવા માટે
  10. ૨ ચમચીચોકલેટ પાઉડર
  11. તડવા માટે ધી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    એક બાઉલમાં દૂધના પાઉડરનો રવો ઓળખો બેકિંગ પાઉડર નાખો

  2. 2

    ઘી નાખો અને દૂધ નાખો લોટ બાંધો લોટ ના બે સરખા ભાગ કરી દો અને બીજા ભાગમાં ચોકલેટ પાઉડર નાખવો બરાબર મિક્ષ કરી લો

  3. 3

    ચોકલેટ પાઉડર નાખી મિક્સ કર્યા પછી નાના બોલ બનાવો

  4. 4

    અને અને બીજો લોટ કેસર નાખી અને નાના-નાના લુઆ કરી દો અને કડાઈમાં ઘી ગરમ કરવા મુકો પછી એની અંદર ચામુંડા બધા બોલ બાઉન કલર થાય ત્યાં સુધી તળી લો

  5. 5

    આ રીતે ચોકલેટ જામુન પણ તળી લેવા

  6. 6

    કડાઈમાં ખાંડ અને પાણી ઉકાળી ચાસણી બનાવી બની જાય પછી ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબજાંબુ અંદર ડીપ કરી દેવા

  7. 7

    રેડી છે ચોકલેટ અને કેસર ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes