પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામપનીર
  2. 1કેપસિક્યુમ
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 3 ચમચીદહીં
  5. 1 ચમચીકાસુરી મેથી
  6. 2ડુંગળી
  7. 1ટામેટું
  8. 2લસણ ની કડી
  9. 1 ચમચીમલાઈ
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લાઇ તેમાં પનીર નાખી ગરમ મસાલો નાખી મેરિનેટ થવા મુકો

  2. 2

    પછી એક પાન માં તેલ મૂકી લસણ મુકો

  3. 3

    હવે તેમાં ડુંગળી ટામેટાં સમારેલા નાખી સાંતળી લો

  4. 4

    હવે ડુંગળી ટામેટા મિક્સર માં કાઢી એ જ પેન માં પનીર સાંતળી લો

  5. 5

    હવે તેમાં ડુંગળી ટામેટા ની ક્રશ કરેલી ગ્રાવી નાખી થોડું પાણી ગરમ મસાલો નામક અને કાસુરી મેથી ઉમેરી બરાબર મિક્ષ કરી લો

  6. 6

    બરાબર સાંતળી ઉપર મલાઈ નાખી સેરવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

Similar Recipes