મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી ગરમ કરી મેગી એડ કરી દેવી. 1 પેકેટ મેગી માં 1કપ થી થોડું ઓછું પાણી લેવું જેથી મેગી માં પાણી નુ પ્રમાણ ઓછું રહે. મેગી નો મસાલો નાખી દેવું અને મેગી ને અધ્ધકચરી બાફવી.
- 2
મેગી મા કેપ્સિકમ, ધાણા, ડુંગળી, આદું, લીલા મરચા, લસણ ની પેસ્ટ એડ કરવું.
- 3
તે બાદ મેગી માં 3tbsp ચણા નો લોટ (બેસન) એડ કરવું. મીઠું સ્વાદાનુસાર કારણ કે મેગી મસાલા માં મીઠું આવે છે. લાલ મરચું થોડું જોઈએ તો એડ કરવું.
- 4
મેગી જોડે આ મિક્સ કરી દેવું. મિશ્રણ માં પાણી નાખવું નહીં. જો તમે વધું બેસન એડ કરશો તો પકોડા ક્રિસ્પી નહીં થાય અને તમારે સોડા નાખવું પડશે જેથી બેસન નુ પ્રમાણ વધુ નહીં રાખવું.
- 5
તે બાદ તેલ ગરમ કરી તેમાં મિડ્યમ ગેસ રાખી જે મેગી નું ખીરું છે તે તેલ મા પકોડા બનાવવા મૂકવું. પકોડા તેલ મા મૂકી તરત હલાવવું નહીં થોડું પકોડા થવા લાગે એટલે એને હળવી રીતે ફેરવી પકોડા બનાવવા.
- 6
પકોડા બન્યા બાદ તેને કેચપ જોડે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મેગી ઓનિઓન પકોડા(Maggi Onion Pakoda recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૫બધાને ભાવે એવાં પકોડા !!! ચોમાસામાં તો વરસાદ પડતો હોય અને એક બાજુ ગરમાં ગરમ આ પકોડા મળી જાય તો કેવી મજા પડી જાય નઈ!!!! Khyati's Kitchen -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
#GA4#Week3#pakoda#cookpadindia#cookpadgujarati Payal Mehta -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
મેગી પકોડા (Maggi Pakoda Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકોની અને મોટા સૌની પ્રિય વાનગી છે.મેગી પકોડા ઝટપટ તૈયાર થઈ જતા હોય તમે વારંવાર બનાવી શકો છો.લંચ બોક્સ હોય.કે નાસ્તો...કે પછી કોઈ ગેસ્ટ આવે તો ઝટપટ ગરમ ગરમ નાસ્તો તૈયાર. Jayshree Chotalia -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen -
મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
બાળકોના ફેવરિટ મેગી પકોડા ગરમાગરમ મેગી પકોડા ની મજા કંઇક અલગ હોય છે Kalyani Komal -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week26પકોડા નુ નામ પડતા નાના મોટા બધા ને ભાવે છે. ગમે તે સીઝન મા ખાવા ની મજાઆવે છે. Trupti mankad -
-
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
કોબી પકોડા(Cabbage pakoda Recipe in gujarati)
#GA4#week14આજે મેં ઝડપથી બનતા અને ટેસ્ટી પકોડા કે જે કોબી માં થી બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બને છે એવા કોબી પકોડા બનાવ્યા છે Dipal Parmar -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
રોટલી ના પકોડા (Rotli Pakoda Recipe In Gujarati)
આ રેસીપી મેં બ્રેડ પકોડા માં વધુ પડતા તળવા થી તેલ રહી જતા હોવાથી થી મેં એક અલગ રીતે થી બનાવાની ટ્રાય કરી છે.બ્રેડ પકોડા ને પણ ભૂલી જશો તેવા - રોટલી ના પકોડા Sureshkumar Kotadiya -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
મેગી ના ડોનટસ(Maggi Doughnuts Recipe In Gujarati)
મેગી સેવરી ચેલનજ માં મે મેગી ના ડોનટ બનવાની કોશિશ કરી છે, તમને ગમશે. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (4)