મસાલા ગ્રીલ સેન્ડવિચ (Masala Grill Sandwich Recipe In Gujarati)

Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860

મસાલા ગ્રીલ સેન્ડવિચ (Masala Grill Sandwich Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 3 નંગટામેટાં
  3. 3 નંગડુંગળી
  4. 3 ચમચીતેલ
  5. 1 ડાળી મીઠો લીમડો
  6. 1 ચપટી હિંગ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચી મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ખાંડ
  11. 1/2 ચમચી લીંબુ
  12. જરુંર મુજબ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ બટેટા ને બાફી ને તેની છાલ કાઢી લો. ને ડુંગળી ને ટામેટાં ને જીના સમારી લો.

  2. 2

    પછી એક કળાય મા તેલ નાખી, ગરમ થાય એટલે હિંગ ને લીમડો નાખી સમારેલા ડુંગળી ને ટામેટાં સાંતળી લો.

  3. 3

    પછી ડુંગળી ને ટામેટાં મા મીઠું, મરચું, હળદર, ખાંડ જરૂરિયાત મુજબ નાખો.

  4. 4

    પછી તેમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખી ને બધું મિક્સ કરો. છેલ્લે લીંબુ નાખી હલાવો.

  5. 5

    બ્રેડ ની એક સ્લાઈઝ ઉપર આ મિશ્રણ લગાવો. ને બીજી સ્લાઈઝ ઉપર બટર લગાવી મૂકી દો.

  6. 6

    પછી તેને ટોસ્ટર મા ટોસ્ટ કરો. રેડ્ડી છે તમારી સેન્ડવિચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860
પર

Similar Recipes