મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
3 વ્યકિત માટે
  1. ૧ કિલોઈડલી નું ખીરુ
  2. બટાકા
  3. ડુંગળી
  4. ટામેટાં
  5. જરૂર મુજબ કોથમીર
  6. સ્વાદાનુસારમીઠું
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૪ ચમચી હિંગ
  9. ૧/૩ ચમચી લીંબુ
  10. ૧/૩ ચમચી ખાંડ
  11. ૨ ચમચી તેલ
  12. ૧ ડાળી મીઠો લીમડો
  13. ૧/૨ ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો ડુંગળી ટામેટાં જીના સમારેવા.એક પેન મા તેલ મૂકી ગરમ કરો તેમાં જીરું મીઠો લીમડો નાખવા.તેમાં ડુંગળી ટામેટાં બટાકા નાખી ઉપર મુજબ બધા મસાલા નાખવા

  2. 2

    બરોબર મિક્સ કરીને તેમાં ધાણા જીરૂ નાખવું.dhokdiya માં ઈડલી ખાના માં તેલ લગાવી ને setim કરવા મૂકો તેમાં થોડું ખીરું નાખો

  3. 3

    થોડીવાર ચડી જાય pchhi તેમાં બટાકા નો મસાલો નાખો

  4. 4

    તેની ઉપર ખીરું નાખી ફરીથી ચડવા દો તો તૈયાર છે ઈડલી.ગરમ ગરમ sambhr સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes