ચણા ના લોટ ના પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

ચણા ના લોટ ના પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા ચણા નો લોટ
  2. 1 વાટકો ટામેટા ની પેસ્ટ
  3. 1 વાટકો ડુંગળી ની પેસ્ટ
  4. 2 ચમચીધાણાજીરું પાઉડર
  5. 1 ચમચીલાલમરચુ પાઉડર
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચપટીહળદર
  8. 1 ચપટીખાંડ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. જરૂર મુજબ થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ડીશ માં બધા ઘટકો તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ એક ઊંડું વાસણ લો, તેમાં લોટ ઉમેરો અને ત્યાર બાદ બધા ઘટકો ઉમેરો, અને મિક્સ કરો.

  3. 3

    જરૂર પડે તો થોડું પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો.0

  4. 4

    હવે ઢોસા પડતા હોય એવી રીતના ઢોસા ની લોઢી માં પુડલુ પાથરો, જેવું શેકાઈ જાય, તેવું સર્વિંગ પ્લેટ માં સર્વ કરો.

  5. 5

    તો ફ્રેન્ડઝ તૈયાર છે આપણા ગરમાં ગરમ પુડલા, હવે તેને ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes