પકોડા (pakoda recipe in gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#GA4
#Week3
આજે પતિ ને જોબ પર જવા નું હતું તો વિચાર આવ્યોકે કશું ટેસ્ટી ખાવું છે. તો બનાવી લઇએ.

પકોડા (pakoda recipe in gujarati)

#GA4
#Week3
આજે પતિ ને જોબ પર જવા નું હતું તો વિચાર આવ્યોકે કશું ટેસ્ટી ખાવું છે. તો બનાવી લઇએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 લોકો
  1. 2 વાડકીરવો
  2. 1 વાડકીદહીં
  3. 1ડુંગળી
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીઅથાણાં નો મસાલો
  6. 1 ચમચીઆદુ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    રવો, દહીં અને ડુંગળી ને મીશ્ર કરીશુ.

  2. 2

    તેમાં આદુ ની પેસ્ટ અથવા આદુ ને છીણી લો.

  3. 3

    તેમાં મીઠું અને અથાણાં નો મસાલો ઉમેરો.15 મિનિટ સુધી મુકી રાખવા નું છે.

  4. 4

    હવે એક પેન માં તેલ લઇશું તેમાં પકોડા (ગોટા મુકી એ તેવી રીતે) તેલ માં તણી લઇશું.

  5. 5

    તો ચાલો તૈયાર છે કુરકુરે પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર

Similar Recipes