વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week3
#Chinese

મંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....
૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...
Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છે
Veg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગ
ટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice....
"Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૩-૪ લોકો માટે
  1. મોટો કપ છીણેલી કોબીજ
  2. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ કપઝીણું સમારેલું ગાજર
  4. ૧ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  5. ૩-૪ મોટી લસણ ની કળી વાટેલી
  6. ૧-૨ ટેબલસ્પૂન આદું મરચાં ની પેસ્ટ
  7. ૧ કપમેંદો
  8. 1/2 કપકોર્ન ફ્લોર
  9. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  10. ૧-૨ ટેબલસ્પૂન સોયા સોસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ગ્રેવી બનાવવા માટે :-
  13. ૧-૨ ટેબલ ચમચી બટર
  14. ૧-૨ ટેબલ ચમચી તેલ
  15. ૨-૩ મોટી લસણ ની કળી વાટેલી
  16. ૧ ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  17. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  18. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  19. 1/2 કપઝીણું સમારેલું ગાજર
  20. ૧-૨ ટેબલ ચમચી સોયા સોસ
  21. ૧-૨ ટેબલ ચમચી રેડ ચીલી સોસ
  22. ૧-૨ ટેબલ ચમચી ગ્રીન ચીલી સોસ
  23. ૨-૩ ટેબલ ચમચી ટામેટો કેચઅપ
  24. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  25. મીઠું સ્વાદાનુસાર
  26. ૧-૨ ટેબલ ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી
  27. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં છીણેલું કોબીજ,ગાજર,ડુંગળી,કેપ્સીકમ વાટેલું લસણ, આદું મરચાં ની પેસ્ટ મરી પાઉડર, સોયા સોસ નાખી બધું બરાબર રીતે મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં મેંદો અને કોર્ન ફ્લોર ઉમેરી ને મિક્સ કરી લો અને 5 મીનીટ માટે rest આપો.હવે હાથ માં તેલ ચોપડી ને કણક માંથી નાના નાના લુઆ લઈ ગોળા વાળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ ફૂલ તાપે ગરમ કરો. ગોળા નાખતી વખતે ગેસ ધીમો કરવો પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  4. 4

    હવે તેને એક પ્લેટ માં રૂમ temprature પર ઠરવા દો.

  5. 5

    હવે તે જ કડાઈ માં તેલ અને બટર લઈ તેમાં ડુંગળી અને લસણ ઉમેરો. એ આછું ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

  6. 6

    પછી તેમાં સમારેલું ગાજર અને કેપ્સીકમ નાખી ને સાંતળો. ત્યાર બાદ તેમાં ત્રણેય સોસ અને કેચઅપ નાખી ને મિક્સ કરી લો.અને ૫-૧૦ મીનીટ માટે ચડવા દો.

  7. 7

    હવે તેમાં થોડું પાણી નાખી ગ્રેવી થોડી ઢીલી કરો પછી તેમાં બધા ગોળા નાખી દો. અને last ma કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો.એટલે ગ્રેવી ઘાટી થઈ જશે.

  8. 8

    તો તૈયાર છે ગ્રેવી મંચુરિયન તેને serving બાઉલ માં કાઢી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes