વેજ મેયોસેન્ડવિચ(veg mayo Sandwich Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Vidhya vijay
Vidhya vijay @cook_25978039
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. બ્રેડ
  2. કેપ્સિકમ, ડુંગળી, ટામેટા
  3. મેયોનીઝ
  4. પિઝા સોસ
  5. મિક્સ હર્બ
  6. ઓરેગાનો
  7. ચિલિફ્લેક્સ
  8. બ્લૅક પેપર
  9. મીઠુ
  10. બટર
  11. ચીઝ સ્લાઈસ
  12. બઘી સામગ્રી તમારે જેટલી સેનવિચ બનાવી હોય તે મુજબ લેવી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજિટેબલ જીણા સમારી લેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચિલિફ્લેક્સ, મીક્સહર્બ, મીઠુ, મેયોનીઝ, પિઝા સોસ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ બ્રેડ લઇ ઉપર બટર લગાવી તૈયાર કરેલ વેજીટેબલ તેના ઉપર મૂકી પછી એક ચીઝ સ્લાઈસ ઉમેરી બીજી બ્રેડ ઉપર મૂકી cover કરો.

  4. 4

    ત્યારબાદ સેનવિચ ટોસ્ટર ને 5 મિનિટ પ્રિહિટ કરી થોડું બટર લગાવી સેન્ડવિચ મૂકી 2થી 3 મિનિટ થવા do. તો રેડી આપડી સેનવિચ.

  5. 5

    સેન્ડવિચ ને ટમેટો કૅટચપ, ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vidhya vijay
Vidhya vijay @cook_25978039
પર

Similar Recipes