મંચુરિયન (manchurian Recipe in Gujarati)

Pooja Jaymin Naik @cook_20176411
#GA4
#week3
#Chinese
#manchurian
મંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4
#week3
#Chinese
#manchurian
મંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ મિક્સ કરી બધા સોસ જરૂર મુજબ નાખી કોબી નાખી નાના બોલ્સ તળી લો ત્યાર બાદ તેલ માં આદુ લસણ કાંદા કોબી કેપ્સીકમ નાખી બધા સોસ નાખી મંચુરિયન બોલ્સ નાખી દો અને ગ્રેવી ઘટ્ટ કરવા પાણી માં ૧ ચમચી કોર્ન ફ્લોર નાખી મંચુરિયન માં નાખી દો તૈયાર છે મંચુરિયન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
મારા પોતાના વિચારો#GA4#week14#કેબેજકેબેજ મંચુરિયન બોલ્સ chef Nidhi Bole -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas -
મંચુરીયન રેસિપી (વિધાઉટ onion અને ગાર્લિક) (Jain manchurian Recipe In Gujarati)
બાળકોને ખુબ જ પ્રિય એવા મંચુરિયન ની રેસિપી આજે જ મેં બનાવી છે #mom #goldenapron3 #manchurianIlaben Tanna
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766221
ટિપ્પણીઓ (2)