પૌવા પકોડા (Poha Pakoda Recipe In Gujarati)

Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
જામનગર

પૌવા પકોડા (Poha Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામપોવા
  2. 4 નંગબાફેલા બટેટા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. થોડો ચણાનો લોટ
  5. મીઠું સ્વાદઅનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીહવેજ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  10. 3 નંગસમારેલી ડુંગળી
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવાને 15 મિનિટ પાણીમાં પલાળી રાખો.ત્યારબાદ તેને નિતરવા મૂકી દેવું અને બધુજ પાણી નિતારી લેવું.

  2. 2

    પછી તેમાં બાફેલા બટેટા છૂંદો કરી મિક્સ કરો અને બધી સામગ્રી મિક્સ કરી બરોબર માવો તૈયાર કરો યાદ રાખો પાણી બીલકુલ નાખવું નહિ નહિતર તળતી વખતે પકોડા ફૂટવા માંડશે.

  3. 3

    હવે માવો તૈયાર થઈ ગયો છે તેથી તેને મધ્યમ તાપે કડાઈ માં તળવા મુકો અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા.

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ પૌવા પકોડા તેને લિલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
પર
જામનગર

Similar Recipes