ચોકલૅટ સેન્ડવિચ(Chocolate Sandwich recipe in Gujarati)

Madhavi pujara
Madhavi pujara @cook_26104325

ચોકલૅટ સેન્ડવિચ(Chocolate Sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપડાર્ક ચોકલૅટ
  2. 1/2 કપવાઈટ ચોકલૅટ
  3. 1 ચમચીડાર્ક ચોકલૅટ ચિપ્સ
  4. 2 ચમચીવાઈટ ચોકલૅટ ચિપ્સ
  5. 1 ચમચીક્રીમ
  6. ૨ ચમચીચાટ મસાલો
  7. બટર
  8. ૧ ચમચીચીઝ
  9. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડાર્ક ચોકલૅટ ને double બોઈલર થી મેલ્ટ કરો મેલ્ટ થઇ જાય એટલે ક્રીમ ઉમેરો ને મિક્સ કરી લ્યો

  2. 2

    એવી j રીતે white ચોકલૅટ નું બનાવી લ્યો

  3. 3

    હવે એક બ્રેડ લ્યો એના પર બટર લગાવો ને પછી ડાર્ક ચોકલૅટ બનૈવું એ લગાવો ને ઉપર ચોકલૅટ ચિપ્સ નાખો ને ચીઝ ખમણી લ્યો ને ચાટ મસાલા છાટી દયો

  4. 4

    હવે એવી રીતે વાઈટ ચોકલૅટ થી બ્રેડ કરી લ્યો

  5. 5

    હવે નીચે ડાર્ક ચોકલૅટ બ્રેડ એની પર વાઈટ ચોકલૅટ બ્રેડ ને પર plain બ્રેડ રાખી દયો

  6. 6

    હવે બ્રેડ ને કટ કરી લ્યો ને ચીઝ ખમણી લ્યો તો તૈયાર ચોકલૅટ સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi pujara
Madhavi pujara @cook_26104325
પર

ટિપ્પણીઓ

Similar Recipes