ગાજરનું અથાણું(Carrot pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં વિનેગર,પાણી,ખાંડ,મીઠું, રાઈ, તમાલ પત્ર અને લવિંગ નાખી ગેસ ઉપર ગરમ કરવા મૂકો હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો ત્યારબાદ નીચે ઉતારી લો
- 2
હવે બીજા એક વાસણમાં ૨ નંગ ગાજર ને ગોળ કટ કરી લો
- 3
હવે એક કાચની એર ટાઈટ બરણી લો ત્યારબાદ તેની અંદર ગોળ કટ કરેલા ગાજર નાખો ત્યારબાદ સૌથી પહેલા જે આપણે લિક્વિડ વારૂ પાણી બનાવ્યું છે તેને ગાજરની માથે રેડો (પાણીને થોડું ગરમ જ રહેવા દો) હવે તેને ઢાકણ વડે ઢાંકી દો આ અથાણાંને તમે ત્રણ ચાર દિવસ પછી ખાઈ શકો ખરેખર ખુબજ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
ગાજર આદુ મરચા નું અથાણું (Carrot, Chilly, Ginger pickle Recipe in Gujarati)
#GA4#Week3 Megha Madhvani -
કેપ્સિકમ ગાજરનું અથાણું(Capsicum Carrot Pickle Recipe In Gujarati)
#સાઇડરેસિપીજમવામાં ચટપટો સ્વાદ ઉમેરતુ ઇન્સ્ટંટ અથાણું. Shobhana Meghani -
-
ગાજર મરચાં નું અથાણું (Carrot Chili Pickle Recipe In Gujarati)
#WP નોર્થ ઈન્ડિયા નું તીખું અને ચટપટું અથાણું જે સરળ અને ઝડપી બની જાય છે.લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય અને ભાત,થેપલાં અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય. ફ્રીજ માં એક મહિનાં સુધી સ્ટોર કરી શકાય.વિનેગર ને બદલે લીંબુ લઈ શકાય. Bina Mithani -
-
-
-
-
-
ગાજર નું અથાણું(Carrot Athanu Recipe in Gujarati)
#GA4#week3#carret Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
#GA4#Week3#carrot Arpita Kushal Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773503
ટિપ્પણીઓ