કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambhara Recipe In Gujarati)

Ved Vithalani @cook_26377923
કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambhara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇ મા તેલ મૂકી તેમાં રાઇ થાય એટલે હીંગ ઉમેરવું
- 2
હવે તેમાં લીલા મરચા ના ટુકડા, ગાજર ઉમેરીને હલાવવાનુ છે, હવે કોબી ઉમેરીને હલાવવાનુ છે.
- 3
હવે મીઠું સ્વાદ મુજબ ઉમેરીને, હળદર ઉમેરીને હલાવવાનુ છે સંભારો તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબી ડુંગળી સંભારો (Cabbage Onion Sambhara Recipe In Gujarati)
ડુંગળી અને કોબી નો સંભારો ખુબ જ સરસ લાગે છે ઓછા સમયમાં સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ જાય છે, ખરેખર હતું એ કે શાક બનાવતી હતી પછી યાદ આવ્યું કે કંઈક અલગ નવું બનાવી શકાય તો ચાલો આપણે રીત જોઇ લઈ , આપ બધા મિત્રો જણવજો કે કેવો લાગ્યો Hemisha Nathvani Vithlani -
-
-
-
ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)
#GA4#Week3#carrot Jignasa Avnish Vora -
-
કોબી ગાજર મરચા નો સંભારો(Cabbage Carrot Chilli Sambhara Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪૨ Hemali Devang -
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
કોબી,ગાજર,મરચાનો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilii Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
આજ બપોર ના ભોજન મા બધા ને ભાવતો સંભારો બનાવિયો. Harsha Gohil -
-
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
-
-
કોબીજ-ગાજરનો સંભારો (cabbage-carrot sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage અમારે સાઇડ ડીશ તરીકે ફરજિયાત અલગ અલગ સંભારા બને. કોબીજ સાથે ગાજરના કોમ્બીનેશનથી સ્વાદ સાથે વિટામિન એ પણ મળે છે. Sonal Suva -
-
કોબી,ગાજર અને મરચા નો સંભારો
#ઇબુક૧#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13774422
ટિપ્પણીઓ