મેસુબ (Mysore Recipe In Gujarati)

#trend2
મેસૂબ લગભગ બધાને ભાવે છે ..પરંતુ એવું લાગે છે કે બનાવવામાં અઘરો હશે .પણ મે આજે એકદમ સરળ રીત થી અને ઓછી સામગ્રી માંથી અને ઓછા સમય માં બનાવ્યો છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવ્યો .
મેસુબ (Mysore Recipe In Gujarati)
#trend2
મેસૂબ લગભગ બધાને ભાવે છે ..પરંતુ એવું લાગે છે કે બનાવવામાં અઘરો હશે .પણ મે આજે એકદમ સરળ રીત થી અને ઓછી સામગ્રી માંથી અને ઓછા સમય માં બનાવ્યો છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવ્યો .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘી ને ગરમ કરી લેવું.એક વાસણ માં મા 1/2વાટકી ઘી લઈ તેમાં લોટ ને મિક્સ કરી લેવો.બીજી બાજુએક કડાઈ મા ખાંડ ડૂબે એટલું પાણી લઈ ચાસણી મુકવી.
- 2
એક તારી ચાસણી થાય એટલે તેમાં ચણા ના લોટ નું ઘી વાળુ મિશ્રણ ઉમેરી દેવું.તેમાં મિક્સ કરી ગરમ ઘીે રેડતું જવું અને એક જ સાઈડ હલાવતાજવું.
- 3
એકધારું હલાવતા રહેવાથી જાડી પડવા લાગશે. કલર ચેન્જ થાય અને જાળી પડે,ઘી છૂટું પડે એટલે ઉતારી ને ઊંડા વાસણ માં ઢાળી દેવું.થોડીવાર ઠંડુ પડે પછી કાપા પાડી લેવા.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ મૈસુબ.સર્વ કરવા માટે.
Similar Recipes
-
મેસુબ (Mysore Recipe In Gujarati)
#trend2મેસુબ ને મેસુર પણ કહેવામાં આવે છે. મેસુર બનાવવું મોહનથાળ બનાવવા જેવું સહેલું નથી .મેસુર બનાવવાની પણ એક કલા છે ,જેને ફાવે તે જ સહેલાઈથી બનાવી શકે છે. એમ જોવા જઈએ તો મેસુર ની રેસીપી એકદમ ઈઝી છે પણ તે બનાવવું બધાના હાથમાં નથી. Minal Rahul Bhakta -
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
-
મેસુબ(સરળ રીત)(Mesub Recipe In Gujarati)
#સાતમમેસુબ એ મીઠાઇ નો રાજા કહેવાઇ છે પણ બધા કહે છે કે એ બનાવવો બહુ અઘરો છે તો આજ હુ સહેલી રીત થી બનાવવા ની રીત બતાવીશ Shrijal Baraiya -
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
-
કાજુ મેસુબ (Kaju Mysore Recipe In Gujarati)
#GA4#Week5#cashewમે કાજુ મેસુબ ગાય ના ઘી મા બનાવ્યો છે કેમ કે આમાં ઘી વધારે જોયે ને ગાય ના ઘી મા ફેટ ઓછી હોવાથી શરીર ને નુકસાન ના કરે Shital Jataniya -
-
બટાકા નો સૂપ (Bataka Soup Recipe In Gujarati)
આજે અગિયારસ હોવાથી મેં ફરાળી બટાકાનો સૂપ બનાવ્યો છે જે આપણને પેટ ભરેલું રાખે અને બનાવવામાં ઝટપટ ઓછી સામગ્રી થી ઓછા સમયમાં ઓછી કેલેરી વાળો બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
બેસન મેસુબ (Besan mesub recipe in Gujarati)
મે ખુબજ સરળ રીતે બેસન નો મેસૂ્બ બનાવ્યો છે કોઈ પ્રસંગ હોય કે સામગ્રી મા બનાવી શકાય છે જલ્દી બની જાય છે Kajal Rajpara -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
સીંગ દાણાંનાં લાડુ (Peanut ladoo recipe in Gujarati)
#GA4#week12#peanutGA4 નાં પઝલ માંથી peanut શબ્દ લઈ સીંગદાણા નાં લાડું બનાવ્યા છે શાવ ઓછી સામગ્રી અને બહુ ઓછા સમય મા આ હેલ્ધી અને ટેસ્ટી લાડું બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CB4મેશુબ્ એ પ્રસંગો માં બનતી વાનગી છે પરંપરાગત મીઠાઈ કહી શકાય.લગભગ બધાને ભાવતી આ સ્વીટ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.Saloni Chauhan
-
અડદીયા (Adadiya Recipe In Gujarati)
#winterrecipશીયાળામાં લગભગ બધા ના દરે અડદીયા બનતા હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે આજે આપણે એકદમ સરળ રીતે અને પોચા બનાવસુ Jigna Patel -
બૂંદી ના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCએકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી થી ખૂબ જ સુંદર લાડુ બને છે બૂંદી ના લાડુ.lina vasant
-
-
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
કોર્ન કંકોડા નું શાક (Corn kankoda shak recipe in Gujarati)
#RC1કોર્ન / મકાઇ એ એક અલગ પણ ખૂબ સ્વાદિષ્ટ સંયોજન છે. ઓછી મહેનત માં અને ઘરની સામગ્રી માંથી બનતું આ શાક બનાવવામાં પણ સરળ છે . Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ક્રિસ્પી ક્રંચી કુરકુરે,સ્ટીકસ,શક્કરપારા
#cookpadindia#cookpadgujઆ ક્રિસ્પી, ક્રંચી નાસ્તો એ બાળક થી માંડીને બધાને પ્રિય હોય છે. વળી બનાવવો પણ સરળ, ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી. Neeru Thakkar -
ટોપરા નો મેસુબ (Coconut Mesub Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટજન્માષ્ટમી નિમિતે બધા અવનવી ફરાળી મીઠાઇ બનાવે .મે આજે ટોપરાના ખમણ નો મેસૂબ બનાવ્યો. મેસૂ્બ નું નામ લેતા એમ થાય કે અઘરો છે પણ ખૂબ જ સરળ રીતે મે બનાવ્યો છે ..આજે તો મારા કાનાં જી પધારવા ના છે તો એને માખણ,મિસરી ની સાથે મેસુb પણ ધરાવીએ..ચાલો તમે પણ ટ્રાય કરજો .ખુબજ સરસ બને છે .ફકત 3 વસ્તુ થી . Keshma Raichura -
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#trend2 બેસનની મીઠાશ અને શુદ્ધ ઘીનો મઘમઘાટ અને આ બન્ને નું મીશ્રણ એટલે મેસેજ પાક. Nita Prajesh Suthar
More Recipes
ટિપ્પણીઓ (12)