ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. 1 વાટકીઝીણા સમારેલા લીલા કેપ્સીકમ - ૨ મીડીયમ સાઈઝ
  2. 1ઝીણી સમારેલી ડુંગળી - ૨ મીડીયમ સાઈઝ
  3. મીઠું - સ્વાદાનુસાર
  4. ૧/૨ ચમચીમરી પાઉડર -
  5. બ્રેડ
  6. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક મોટા બાઉલમાં ઝીણા સમારેલા લીલા કેપ્સિકમ અને ડુંગળી નાખો.

  2. 2

    તેમા જરૂર મુજબ મીઠું અને મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે બ્રેડ માં બટર લગાવી અને પછી ગ્રીન ચટણી લગાવો. અને તૈયાર કરેલું મિક્સર લગાડી દો.

  4. 4

    અને બીજી એક બ્રેડ માં પણ બટર અને ગ્રીન ચટણી લગાવી પહેલી બ્રેડ પર મૂકી દો.

  5. 5

    ગ્રીલ મશીન માં બટર લગાડી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકી લો.

  6. 6

    ગરમાગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

ટિપ્પણીઓ

Similar Recipes