મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

પાસ્તા એક એવી વાનગી જે આપણે લંચ અને ડિનર બન્ને મા લઈ શકિયે.
#GA4
#Week3

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 4-5 કપપાસ્તા
  2. 2ડુંગળી
  3. 1ટામેટાં
  4. 1/4 ચમચીઆદુલસણ ની પેસ્ટ
  5. 2-3 ચમચીસોયા સોસ
  6. 2-3 ચમચીરેડ ચિલી સોસ
  7. 1 ચમચીવિનેગર
  8. 2 ચમચીસીઝવાન સોસ
  9. 3 ચમચીતેલ
  10. 1/4 ચમચીલાલ મરચું
  11. 3-4લિલી મરચી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક પેન મા પાસ્તા લઇ એને અંદર પાસ્તા ડુબી જાય એટલું પાણી નાખવું.

  2. 2

    એમા જરૂર પ્રમાણે મીઠું નાખી 2 ચમચી તેલ નાખી ઉકળવા દેવું.

  3. 3

    તેલ નાખી ઉકળવા થી પાસ્તા છુટા રેસે. પાસ્તા ઉકળી જાય એટલે એના ઉપર ઠંડુ પાણી નાખી દેવુ જેથી એ ઠરી જાય.

  4. 4

    એક પેન મા તેલ લઈ એમા ડુગળી નાખી સાતળવા દેવુ, ડુગળી લાલ થાય એટલે એમા ટામેટા આદુલસણ ની પેસ્ટ નાખી હલાવી લેવું.

  5. 5

    પછી એમા લાલ મરચું, લિલી મરચી,બધા સોસ નાખી બરાબર મીક્ષ કરી લેવું.

  6. 6

    જરૂર પ્રમાણે મીઠું નાખી બધુ મીક્ષ કરી લેવું. પછી એમા ઉકાળેલું પાસ્તા નાખી હલાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes