પૌવા ની કટલેટ્સ (Poha Cutlet Recipe In Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

આ એક એકદમ જ ડિફરેન્ટ રેસિપી છે જે તમે સવાર ના નાશતા મા, લંચ કે ડિનર ગમે ત્યારે લઈ શકો છો... અચાનક જ મેહમાન આવી જાય તો પણ તમો તરતજ બનાવી શકો છો.. અમારા ફેમિલી મા આ બધાને ખુબજ પ્રિય છે.
#Fam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો પૌવા
  2. 2બાફેલા બટાકા
  3. 3 ચમચીશીંગદાણા અધકચરા પીસેલા
  4. 3લીલા મરચા ઝીણા સુધારેલા
  5. 2ડુંગળી ઝીણી સુધારેલી
  6. 1 ચમચીમરચાની ભૂક્કી
  7. 1 ચમચીધાણાજીરુ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. જરૂર પડે તો તપકીર નાખવો
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. 3 ચમચીકોથમીર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પૌવા ને પાંચ મિનિટ માટે પલાળો, હવે એમાંથી સાવ પાણી નિતારી, એકદમ જ મેશ કરો, ત્યાર બાદ એમાં બાફેલા બટાકા મેશ કરી ઉમેરો,

  2. 2

    હવે બાકી ના બધાજ મસાલા નાખી સરસ થી મિક્સ કરી, તમારા મનગમતો કટલેટ્સ નો આકાર આપી શલઃલૉ ફ્રાય કરી, ગરમા ગરમ ખાવા ના ઉપયોગ મા લ્યો.

  3. 3

    આ વાનગી નાના મોટા સૌને જ મજા પડે એવી છે તો ચોક્કસ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes