વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ જણ
  1. ૧૦૦ ગ્રામવર્મીસેલી સેવ
  2. નાની ડુંગળી છીણેલી
  3. ટમેટું છીનેલું
  4. ૧/૨કેપ્સીકમ છીનેલું
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીજીરું
  7. ૧ ચમચીમીઠું,
  8. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    વॅમીસીલી સેવ ને બાફી નીતારી લેવી... ડુંગળી, ટામેટાં કેપ્સીકમ છીની તૈયાર કરવા.

  2. 2

    એક બાજુ વાસણ માં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું ઉમેરી ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ શેકી લેવા... આદુ મરચા ની પેસ્ટ, મીઠું ઉમરેવું

  3. 3

    શેકાઈ જાય એટલે સેવ ઉમેરી સરખું હલાવી લેવું... ધાણા ઉમેરી સર્વ કરવા....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

ટિપ્પણીઓ

Similar Recipes