શીરો(Shiro recipe in Gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

#trend
#week1
શીરો સત્યનારાયણ ની કથા કે પછી નાસ્તા માં લઇ સકાય છે. જલદી અને સરળ 😊

શીરો(Shiro recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend
#week1
શીરો સત્યનારાયણ ની કથા કે પછી નાસ્તા માં લઇ સકાય છે. જલદી અને સરળ 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
7 સર્વિંગ્સ
  1. 3 કપસુજી
  2. 6 કપપાણી
  3. જુરૂર મજ્જાબ બદામ
  4. જરૂર મુજબ કાજુ
  5. જરૂર મુજબ ચારોલી
  6. કેસર
  7. 1 કપદૂધ
  8. 1/2 કપતેલ
  9. 1/2 કપધી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તેલ ધી ગરમ કરો.ત્યારબાદ સુજી નાખવી.

  2. 2

    કલર બદલે ત્યાં સુધી ચલાવતા રેવું.અને પાણી મિક્સ કરવું

  3. 3

    ત્યારબાદ હલાવી ખાંડ કાજુ બદામ મિક્સ કરવા અને કેસર વાળું દૂધ મિક્સ કરવું.

  4. 4

    આમ ત્યાર છે. સુજી નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

Similar Recipes