ટોમેટો ગાર્લિક ચટણી(Tomato Garlic Chutney Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
શેર કરો

ઘટકો

2 વ્યકિત માટે
  1. 1 નંગટમેટુ
  2. 4-5કળી લસણ ની
  3. 1 ચમચીમરચુ પાઉડર
  4. 1/2 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચીગરમમસાલો
  6. સ્વાદઅનુસારમીઠું
  7. નાનો ટુકડો ગોળ
  8. ગાર્નિશીંગ માટે*
  9. 4 નંગટામેટાં
  10. 6કળી લસણ ની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટમેટો ને ધોઈ લો ત્યારબાદ એક પ્લેટ માં લસણ ને ટમેટો તૈયાર રાખો

  2. 2

    ત્યારબાદ લસણ ની કળી ના ફોતરા કાઢી લો અને લસણ ને ચાકા વડે ઝીણુ સમારી લો અને ટામેટાં ને પણ ઝીણા સમારી લો

  3. 3

    ત્યારબાદ ટમેટો અને લસણ ને મીકસર ના નાના ઝારા માં લઈ લો ત્યારબાદ તેમાં મરચુ,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું અને ગોળ નાખી દો

  4. 4

    ત્યારબાદ તેને મીકસર માં પીસી લો

  5. 5

    ત્યારબાદ ચટણી ને એક વાટકી માં લો અને ઉપર થી ગરમમસાલો નાખો અને ચમચી વડે હલાવો

  6. 6

    તૈયાર છે ટોમેટો ગાર્લિક (લસણ) ની ચટણી

  7. 7

    અા ચટણી ઢોકળા,પાત્રા,મુઠીયા અને ભજીયા સાથે ખાય શકાય છે અને ટેસ્ટ માં પણ આ ચટણી બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes