ઇલાયચી ડ્રાયફ્રુટ શ્રીખંડ (Ilaichi Dry Fruit Shrikhand Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

ઇલાયચી ડ્રાયફ્રુટ શ્રીખંડ (Ilaichi Dry Fruit Shrikhand Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 કપદહીં
  2. 2 કપદળેલી ખાંડ
  3. 1/8 ચમચી ઇલાયચી પાઉડર
  4. 3 ચમચી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કોટન ના પતલા કપડામાં દહીંને લટકાવી રાખવું ને એમાં પાણ નીતરી જાય એ રીતે 12 કલાક માટે રાખવું

  2. 2

    12 કલાક પછી એમાંથી દહીં બારે કાઢવું

  3. 3

    હવે થોડું ને દહીં બીટર થી બીટ કરીલો અને સ્મૂધ બને એ રીતે ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરો તને ફરી મિક્સ કરી લો બધું મિક્સ થઈ જાય એટલે એમાં ઇલાયચી પાઉડર અને બદામ ઉમેરી દો

  4. 4

    અને હવે એક સર્વિંગ બાઉલમાં શિખર લઇ લ્યો અને બદામથી ગાર્નિશ કરી લ્યો ઇલાયચી ડ્રાય ફ્રુટ શ્રીખંડ ત્યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes