ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.
#GA4
#Week4
#milkshake
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રેગન ફ્રૂટ ને નાના ટુકડા માં કટ કરી લેવું.
- 2
એક વાસણ માં દૂધ લઈ તેમાં ડ્રેગન ફ્રૂટ ના ટુકડા, ખાંડ અને બરફ નાખી ને બ્લેન્ડર માં બ્લેન્ડ કરી લેવું.
- 3
ગ્લાસ માં લઈ તેમાં બરફ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરવું.
દ્વારા લખાયેલ
Similar Recipes

ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે.


ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC ડ્રેગન ફ્રૂટ જેને પિટાયા તરીકે પણ ઓળખવા માં આવે છે.તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે.તેનાં બી નાના હોય છે તેને દૂર કરવાં ની જરૂર નથી.આ જ્યુસ બનાવવો સરળ ની સાથે સાથે ટેસ્ટી પણ છે.ડ્રેગન ફ્રૂટ જે વ્હાઈટ અને પર્રપલ કલર નાં આવતાં હોય છે.


ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJCખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. ડ્રેગન ફ્રૂટ પર્પલ અને સફેદ બે કલર નાં આવે છે. મેં પર્પલ માંથી જ્યુસ બનાવ્યું છે. તેનો કલર એટલો સરસ લાગે છે કે જોઈ ને જ પીવા નું મન થઇ જાય.


ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ.


ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)


ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે


ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે .


ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક
#RB16#week16


ડ્રેગન બનાના સ્મુધી(Dragon banana smoothie recipe in gujarati)
#સમરડ્રેગન અને બનાના બંને ફ્રૂટ આપણી હેલ્થ માટે ખુબજ ફાયદાકારક હોય છે. ગરમી માં ઠંડક આપતી આ સ્મૂધી ખુબજ સરસ લાગે છે તો જરૂર થી બનાવજો.


ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#CJM#SSR#cookpadindia#cookpadgujarati


ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે.


ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#SSR


ડ્રેગન ફ્રૂટ સ્મૂધી
#HS#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ#RB2વીક 2પોસ્ટ:૨


કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati


ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેઇક (Dragon Fruit Milk Shake Recipe In Gujarati)
#Immunityઆજે મેં એવું મિલ્ક શેઇક બનાવ્યું છે જે દરેક રોગ સામે લડે છે અને શરીર માં તાકાત વધારે છે આ રોગ ચાળા માં તમારી ઈમ્યૂનિટી માં વધારો કરે છે


ડ્રેગન ફ્રૂટ આઈસક્રીમ(dragon fruit icecream recipe in gujarati)
જમ્યા પછી દરેકને કંઈક ડેઝર્ટ જોઈએ અને એમાં જો આઈસક્રીમ મળી જાય તો મજા પડી જાય. તેથી ડ્રેગન ફ્રુટ આઇસ્ક્રીમ બનાવ્યો.#સાઈડ


મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે.


ડ્રેગન ફ્રુટ સ્મૂધી બોઉલ (dragon fruit smoothie bowl recipe in Gujarati)
#CookpadTurns4#fruits#cookwithfruits


ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia


રોઝ શરબત (rose sharbat recipe in Gujarati)
#SM રોઝ શરબત થી સ્ટ્રેસ ઓછો થાય છે.તેમાં ફાઈબર હોવાંથી આસાન પચી જાય છે.એન્ટી ઈનફલામેટરી પ્રોપર્ટીસ હોવાંથી એસીડીટી ન થાય. પેટ ભારે નથી લાગતું. મૂડ સારો રહે છે.ઉનાળા માં જરૂર થી ટ્રાય કરજો.


ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો.


ડ્રેગન ફ્રૂટ સ્મૂથી
હેલ્થ માટે સારું ફળ છે .તો એની સ્મૂથી બનાવી શકાય #foodie


વરીયાળી મિલ્કશેક (Fennel Seeds Milkshake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Valiyari milkshake


ફ્રૂટ મોકટેલ(fruit mocktail recipe in gujarati)
મોકટેલને નોન- આલ્કોહોલિક ડ્રિન્ક તરીકે ઓળખવામાં આવે છે ફ્રૂટ જ્યુસ, ફ્રૂટ પીસીસ તથા સોડા ની મદદથી બનાવવામાં આવે છે તે એક માઉથ વોટરીંગ પીણું છે#માઇઇબુક#પોસ્ટ૩૧


ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#RC3#Week 3#Red colourડ્રેગન ફ્રુટ વિટામીન સી થી ભરપુર હોય છે. પાણી ના પ્રમાણ હોવાને લીધે જૂસી અને પલ્પી ફુટ છે. ડીહાડ્રેશન સામે રક્ષળ આપે છે .એના ઉપયોગ થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ તો છોળી અને કાપી ને ને ખઈ શકાય છે પણ મે ક્સશ કરી ને લિકવીફાઈડ કરી ને જૂસ ની રીતે સર્વ કરયુ છે


મસાલા ડ્રેગન ફ્રૂટ (Masla Dragon Fruit Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati


ડ્રેગન ફ્રુટ મિલ્કશેક વીથ આઇસ્ક્રીમ (Dragon Fruit Milkshake With Icec ream Recipe In Gujarati)


મિક્સ ફ્રૂટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#mrકસ્ટર્ડ વિથ મિક્સ ફ્રૂટ


ડ્રેગન ફ્રુટ સ્મુથી(dragon fruit smoothi recipe in Gujarati)
#ઉપવાસ


ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787719
ટિપ્પણીઓ (5)