દાળવડા(Dal vada recipe in Gujarati)

Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193

દાળવડા(Dal vada recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3લોકો માટે
  1. 1/2 કપમગ ની ફોતરાં વાળી દાળ
  2. 1/4 કપઅળદ ની દાળ
  3. 1 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનમીઠું
  5. કોથમીર બારીક સમાંરેલી
  6. તેલ તળવા માટે
  7. ચપટીહિંગ
  8. 4મરચાં તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બંને દાળ 5 થી6 કલાક પલા ળી રાખો.

  2. 2

    ત્યારબાદ દાળ નું પાણી કાઠી મિક્સચર માં ક્રશ કરો.

  3. 3

    વેસર અધકચરૂ દળવું. ત્યારબાદ તેમાં આદું મરચાં ની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, ચપટી હિંગ અને કોથમીર ઉમેરી.

  4. 4

    તેલ કડાઈમાં ગરમ થઇ જાય ત્યારે વેસર હલાવી દાળવડા ઉતારો.

  5. 5

    ને મરચાં તળી ને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે પીરસો. તૈયાર છે ક્રિસ્પી દાળવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193
પર

ટિપ્પણીઓ

Similar Recipes