બટાકા વડા( Bataka Vada Recipe in Gujarati

Reshma Tailor
Reshma Tailor @reshma_223

બટાકા વડા( Bataka Vada Recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 2 કપચણા નો લોટ
  3. 2 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 3 ચમચીલીલા ધાણા સમારેલા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ તળવા માટે
  9. 1 નાની ચમચીખાવાં નો સોડા
  10. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા ને મેસ કરી ને લો.

  2. 2

    હવે બટાકા માં આદું મરચાં લસણ ની પેસ્ટ, મીઠું, લીલાં ધાણા, લીંબુ નો રસ નાખો. તેલ માં જીરા નો વઘાર મૂકી હીંગ, હળદર, મીઠો લીમડો લો. આ વઘાર બટાકા ના માવા માં નાંખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આ માવા માંથી ગોળા બનાવી લો.

  4. 4

    હવે ખીરું બનાવા માટે :- એક બાઉલ માં ચણા નો લોટ લો. પાણી ની મદદ થી ખીરું બનાવો. અંદર મીઠું એડ કરો.

  5. 5

    હવે આ ખીરા માં ખાવાનો સોડા મિક્સ કરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે બટાકા ના ગોળા ને ખીરા માં બોળી તેલ માં તળી લો.

  7. 7

    બટાકા વડા ને દહીં, ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes