રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને ધોઈ અને ત્રણ કલાક માટે પલાળી દો.
- 2
દાળ પલળી ગઈ હોય પછી તેમાંથી થોડી અલગ કાઢી લો.
- 3
બાકીની દાળ મા આદુ મરચા ઉમેરી પીસી લો.
- 4
હવે આ પીસેલી દાળ ના મિશ્રણમાં મીઠું, આખી રાખેલી દાળ, ધાણા અને ડુંગળી ઉમેરી સરખું હલાવી લો.
- 5
એક લોયામાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ ગયું હોય પછી તેમાં વડા ઉમેરી અને તળી લો. ધ્યાન રાખવું તે નીચે ચોંટે નહીં.
- 6
તો તૈયાર છે દાળવડા. તેને ધાણાની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
-
-
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
દાળવડા(Dal Vada recipe in Gujarati)
#trend2 વડોદરા અને અમદાવાદ ના ફેમસ કહો કે લોક પ્રિય એવા દાળવડા Dimple 2011 -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
દાળવડા(Dal vada recipe in Gujarati)
#trend2#trendદાળવડા અમદાવાદી સ્ટ્રીટ ફૂડ છે. તે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. મારા દાળવડા અલગ હોય છે, હું તેને ફુદીનાના ટ્વીસ્ટ સાથે બનાવું છું. આ વડા માં કોઈપણ જાત નો સોડા ઉમેરવા માં આવતો નથી. Nilam patel -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
દાળવડા (dal vada Recipe in Gujarati)
#Trend2 મોનસૂનમાં આ પકોડા ખાવાની મજા જ કંઇક અલગ છે. Niral Sindhavad -
-
-
-
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
-
-
-
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
ચણાની દાળના દાળવડા (Chana Ni Dal Na Dal Vada Recipe In Gujarati)
#trendમગની દાળના દાળવડા તો ખાધા હશે,પણ આવા ચણાની દાળ ના દાળવડા કયારેય ન ખાઘા હોય એવા બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા બનાવ્યાં છે. Patel Hili Desai -
દાળવડા (Dal vada recipe in gujarati)
#સાતમ દાળ વડા મારી નાની દીકરીને ખુબ જ ભાવે છે. એટલે હું થોડા થોડા વખતે બનાવું છું. ખુબ જ સહેલાઇથી બની જાય એવા વડા છે. વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. Shreya Jaimin Desai -
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13808554
ટિપ્પણીઓ (10)