દાળવડા(Dal vada Recipe in Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR

દાળવડા(Dal vada Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચણાની દાળ
  2. 1/2 કપમગની છોડા વાળી દાળ
  3. 1/2 કપમગની મોગર દાળ
  4. 1/4 કપઅળદની દાળ
  5. ચપટીસોડા
  6. 4 નંગલીલા મરચાં
  7. 1/2 સ્પૂનમરી પાઉડર
  8. જરૂર પ્રમાણે મીઠું
  9. જરૂર પ્રમાણે પાણી
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા દાળ ને ધોઈ 4 થી 5 કલાક સુધી પલાણી રાખવી.

  2. 2

    પછી એકદમ સરસ પલળી જાય પછી હાથથી ચોળી ને તેની ફોતરી અને પાણી નીતરી લો અને તેને મિક્સરના જાર લઈ તેમાં મરચાં ઉમેરીનેે પછી પીસી લેવુ.

  3. 3

    પછી તેને એક બાઉલમાં લઈ તેમાં મીઠુ, મરી પાઉડર હિંગ ઉમેરો

  4. 4

    ખીરાને થોડો રેસ્ટ આપશો

  5. 5

    હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું અને પછી તેમાં સોડા ઉમેરી ફીણી લેવુ પછી દાળવડા ઉતારવા

  6. 6

    પાકી જાય એટલે તેને બહાર કાઢી લો પછી લીલા મરચાં તથા કઢી તથા સૂકી ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes