ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક કપ માં થોડું ગરમ પાણી લઇ તેમાં યીસ્ટ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો
- 2
ત્યારબાદ મેંદો લો પછી તેમાં થોડું મીઠું અને તેલ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં યીસ્ટ વાળુ મિશ્રણ ઉમેરો ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી ઢીલો લોટ બાંધી લો પછી તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.
- 3
પછી લોટ ને બરાબર સરખા ભાગ કરો
- 4
ત્યાર બાદ ઓવન ને ૨૫૦ ડિગ્રી તાપમાન પર ૧૦ મિનિટ સુધી પ્રી હિટ કરો
- 5
ત્યાર પછી રોટલો વણી લેવા.પછી એક વાટકી માં થોડું બટર લાએ તેમાં લસણ ની પેસ્ટ, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ નાખી મિકસ કરી રોટલા પર લગાવો પછી ચીઝ, કોર્ન થી ટોપીગ કરો
- 6
ત્યાર બાદ bread na કાપા પાડીને ઉપર થી બટર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ નાખી બેકિંગ ટ્રે માં મૂકો
- 7
પછી ૨૫૦ ડિગ્રી તાપમાન પર ૨૫-૩૦ મિનિટ થવા દો તૈયાર છે ગાર્લિક બ્રેડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week5#Italiaગાર્લિક બ્રેડ એક ઈટાલીયન વાનગી છે. નાના બાળકો ની ફેવરિટ છે. ઘરે એકદમ ઈઝીલી બની જાય છે. ઓવન વગર પણ ખૂબજ સરસ અને સરળ બની જાય છે. Reshma Tailor -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
-
-
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789337
ટિપ્પણીઓ