ચીઝ ચીલી પોટેટો શોટ્સ (Cheese Chilli Potato Shots Recipe In Gujarati)

Krupa Sheth
Krupa Sheth @cook_24169531

ટેસ્ટી સ્વાદિષ્ટ વાનગી

ચીઝ ચીલી પોટેટો શોટ્સ (Cheese Chilli Potato Shots Recipe In Gujarati)

ટેસ્ટી સ્વાદિષ્ટ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 4મધ્યમ કદના બટેકા
  2. 1 કેપ્સિકમ
  3. 1 ડુંગળી
  4. 1તીખી મીર્ચી
  5. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  6. 1 ચમચી ઓરેગાનો
  7. 1 ચમચી મરી
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર મુજબ બ્રેડ ક્રમબ
  10. 2ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બોઇલ કરી લો કૂકર મા. બટેટા વેસન કરી ફોટો મા બાતવેલ મુજાબ ઘટકો મિક્સ કરો.

  2. 2

    બટેટા ના બોલ બનાવી ખાડો કરી ચીઝ છીણી નાના બોલ બાન્વી ને રાખિ પરફેક્ટ ગોલી બનાવી.

  3. 3

    મકાઈનો લોટ મા પાણી ઉમેરો બોલ ને deep કરો. પચી બ્રેડ ક્રમ માં મિક્સ કરી ફ્રીઝર માં 1 કલાક મુકી દો.

  4. 4

    પાછી એક તવી માં તેલ ઉમરી માધ્યમ ફ્લેમ પર ફ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Sheth
Krupa Sheth @cook_24169531
પર

Similar Recipes