ચીઝ ચીલી પોપર્સ (Cheese Chilli Poppers Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#WK1
ચીઝ ચીલી પોપર્સ (ભરેલા મરચાં ના ચિઝી ભજીયાઁ)

ચીઝ ચીલી પોપર્સ (Cheese Chilli Poppers Recipe In Gujarati)

#WK1
ચીઝ ચીલી પોપર્સ (ભરેલા મરચાં ના ચિઝી ભજીયાઁ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
  1. 100 ગ્રામમોટા લીલાં મરચાં
  2. 1 બાઉલ મોઝરેલા અને પ્રોસેસ ચીઝ
  3. 1ડુંગળી
  4. 1 ચમચીચીલી ફ્લેક્સ
  5. 1 ચમચીઓરેગાનો
  6. 1 ચમચીચાટ મસાલો
  7. ચપટીમીઠું
  8. 1 વાટકીમેંદો
  9. 1 ચમચો કોર્નફ્લોર
  10. 1 વાટકીબ્રેડક્રમ્સ
  11. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    પ્રોસેસ અને મોઝરેલા ચીઝ બન્ને ને ખમણી લેવું. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું બધું ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    લીલાં મોટા મરચાં મા કાપો પડી બીજ કદી લઇ તેમાં બનાવેલું ચીઝ નું પૂરણ ભરી લેવું.

  3. 3

    1 વાટકી મા મેંદો કોર્નફ્લોર લઇ તેમાં પાણી નાખી ઘટ્ટ પેસ્ટ રેડી કરવી. તેમાં ભરેલા મરચાં ને ડીપ કરી બ્રેડક્રમ્સ મા રગડોળવા.ત્યારબાદ તેને થોડીવાર ફ્રિજર મા સેટ કરવા રાખવું.

  4. 4

    હવે તેને બહાર કાઢી ગરમ તેલ મા તળી લેવા. સોસ કે ચટણી જોડે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes