ઈન્સ્ટન્ટ રવા મેંદુવડા(Instant menduvada Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

જયારે સમય ઓછો હોય અને કમોસમી વરસાદ આવે ત્યારે ગરમાગરમ મેંદુવડા ખાવાની અને બનાવાની મજા પડે.

ઈન્સ્ટન્ટ રવા મેંદુવડા(Instant menduvada Recipe in Gujarati)

જયારે સમય ઓછો હોય અને કમોસમી વરસાદ આવે ત્યારે ગરમાગરમ મેંદુવડા ખાવાની અને બનાવાની મજા પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ નંગ
  1. મેંદુવડા બેટર
  2. ૧ કપરવે
  3. ૧/૨ કપદહીં
  4. ૨ નંગલીલા મરચાં
  5. ૧ ટુકડોઆદુ
  6. મીઠું જરૂર મુજબ
  7. ૧/૮ ટી ચમચી ખાવાનો સોડા
  8. ૫ નંગલીમડાના પાન
  9. ૩ ટે સ્પૂનકોથમીર
  10. ચટણી માટે
  11. ૨ નંગલીલા મરચાં
  12. મીઠું જરૂર મુજબ
  13. ૧ ટે સ્પૂનકોથમીર
  14. ૧ ટે સ્પૂનફુદીનો
  15. ૨ ટે સ્પૂનશેવ અથવા ગાંઠીયા
  16. ૧/૨ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદુવડા બેટર માટે એક લોયા મા રવો, દહીં મીઠું નાખીને મિક્સ કરી

  2. 2

    તેમા આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર અને લીમડાના પાન સુધારી મિક્સ કરી દો. ૫ મિનિટ સુધી સેટ થવા દો.

  3. 3

    પછી જરૂર મુજબ પાણી, સોડા નાખી મિક્સ કરી દો.

  4. 4

    હવે તેલ તળવા માટે મુકી હાથ પાણી વાળો કરી મેંદુવડા શેઈપ આપો. પછી મિડીયમ તાપે તળી લો. રેડી છે વડા.

  5. 5

    હવે ચટણી માટે બધી વસ્તુઓ મિક્સ કરી મિકસરના જાર મા ક્રશ કરી દો.

  6. 6

    હવે ગરમાગરમ વડા ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes