સોયાબીન વિથ પંજાબી ગ્રેવી (Soybean With Punjabi Gravy Recipe In Gujarati)

Jalpa Parmar @cook_26449660
સોયાબીન વિથ પંજાબી ગ્રેવી (Soybean With Punjabi Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાત્રે પલાળેલા સોયાબીન ને કુકરમા પાંચથી સાત સીટી બાફી લેવા બે નંગ બટાકા પણ સાથે બાફી લેવા
- 2
ટામેટાં ડુંગળી લસણ આદુ મરચાની પેસ્ટ કરી લેવી
- 3
એક લોયામાં તેલ મૂકી તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ ને સાંતળી લેવી પછી તેમાં બધા મસાલા ઉમેરવા જરૂર પૂરતો પાણી ઉમેરો અને પછી બે-પાંચ મિનિટ બધું સરસ સાંતળી પછી તેમાં સોયાબીન અને બટેકા ના પીસ કરીને ઉમેરવા ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ ગેસ ઉપર રાખો
- 4
આ પંજાબી શાક ખૂબ જ પૌષ્ટિક છે આ શાકને તમે પુલાવ સાથે અથવા તો પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે
- 5
સોયાબીનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામીન સી વિટામીન એ અને એ પોટેશિયમન ખુબ જ સારા પ્રમાણમાં મળી રહે છે તો અઠવાડિયામાં એક વખત આ પંજાબી સોયાબીન બનાવીને ખાવા જોઈએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી ગ્રેવી (Punjabi Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી અગાઉ થી બનાવી સ્ટોર કરી શકાય છે.જે વેજીટેબલ અથવા પનીર ઉમેરી ઝટપટ સબ્જી તૈયાર કરી શકાય છે.આ ગ્રેવી બનાવવાંમાં તેલ નું પ્રમાણ થોડું વધારે લેવામાં આવે છે.શાક બનાવવા સમયે ફ્રેશ ક્રિમ અથવા મલાઈ નો ઉપયોગ કરવો. Bina Mithani -
-
-
પંજાબી ગ્રેવી (Punjabi Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી મલ્ટી પરપર્સ ગ્રેવી છે આમ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ શાક ક પનીર ક કોફતા અડદ કરી શકો છો અને આ ગ્રેવી નો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો જ લાગે છે #GA4 #Week4 Zarna Patel Khirsaria -
પંજાબી રેડ મખની ગ્રેવી (Punjabi Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેડ ગ્રેવી એક બેઝિક પંજાબી ગ્રેવી છે જેમાંથી તમે કોઈપણ પંજાબી સબ્જી બનાવી શકો છો. સંગીતા મેડમ નો ખુબ ખુબ આભાર જેમને અમને ઝૂમ લાઈવમાં આ સરસ પંજાબી ગ્રેવીઝ ની રેસીપી શીખવાડી. આ ગ્રેવી ને તમે લાંબા સમય સુધી ડીપ ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. Hetal Siddhpura -
પંજાબી સબ્જી માટેની રેડ ગ્રેવી (Red gravy for Punjabi sabji)
#માઇઇબુક #પોસ્ટ10આ રેડ ગ્રેવી દરેક પંજાબી સબ્જી બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકાય છે જેમકે ચીઝ બટર મસાલા, પનીર ટીકા, દમ આલુ, મિક્સ વેજ. , ચીઝ અંગૂરી વગેરેમાં વાપરી શકાય છે. Kashmira Bhuva -
ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
પંજાબી રેડ ગ્રેવી (Punjabi Red Gravy Recipe In Gujarati)
#RC3Theme: red#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સ્વીટકોર્ન સબ્જી વિથ ગ્રેવી (Sweetcorn sabji with gravy Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Vaishali Gohil -
-
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
#WDHappy women's day 🌹આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે. Bhavika Suchak -
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
-
-
-
-
પંજાબી ગોબી મસાલા (Punjabi Gobi Masala Recipe In Gujarati)
આ ફુલાવર નું શાક પંજાબી રેસિપિ થી બનાવેલ છે.જરૂર બનાવજો#GA4#Week24 satnamkaur khanuja -
-
-
ભરેલા લીલા બેલપેપર વીથ સોયાબીન વડી (Stuffed Green Chilly With Soybean Vadi Recipe In Gujarati)
#બેલપેપર આમ તો સિમલા મરચાજ ગણાય. રાધણકલામા તેને બેલપેપર કહે છે તેમાં વિટામિન્સ, પોટેશિયમ, રહેલા છે.સોયાબીનથી તેનું મહત્વ વધી જાય છે. #GA4#Week4#Bell paper# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
મટન મસાલા ગ્રેવી(Matan Masala Gravy Recipe In Gujarati)
#GA4# #Week3નોનવેજ ના શોખીન લોકો માટે સ્વાદિષ્ટ રેસીપી જે ઓછા સમયમાં બની જાય છે. sarju rathod -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13804764
ટિપ્પણીઓ (3)