રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંને એક કપડામાં બાંધી લો અને તેનું બધું જ પાણી નિતારી લો. અંદાજે ચારથી પાંચ કલાક માં બધું જ પાણી નીતરી જશે અને સરસ મસ્કો તૈયાર થશે.
- 2
પાંચ કલાક બાદ મસ્કો તૈયાર થઈ જાય એટલે એક મોટા વાસણમાં મસ્કો કાઢી લો. અને એની અંદર દળેલી ખાંડ નાંખીને એકદમ હલાવો.
- 3
થોડું હલાવ્યા બાદ એની અંદર મેંગો એસેન્સ નાખીને ફરી એકદમ સરસ હલાવો.
- 4
ત્યારબાદ તેની અંદર કાજુ, બદામ,કિસમિસ અને ઈલાયચીનો પાઉડર નાખીને હલાવો અને ફ્રીઝ માં સેટ થવા રાખી દો.
- 5
એક કલાક પછી ફ્રીઝમાંથી કાઢી લો. અને ઠંડુ શ્રીખંડ સર્વ કરો. શિખંડ પૂરી સાથે ખાવાની બહુ મજા આવે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે Megha Thaker -
-
શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l
આ શ્રીખંડ મા કેસર પિસ્તા, સીતાફળ અને અમેરિકન નટસ એમ ત્રણ રીતે બનાવ્યો છે.બહાર ના શ્રીખંડ મા એસેન્સ , કલર અને કસર્ટડ પાઉડર મિક્સ કરે છે હોમમેઇડ વધારે સારો.#trend2 Bindi Shah -
-
-
શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)
પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.#trend#trend2#trending#week2#cookpadindia#cookpadgujarati#shrikhand#chocolateshrikhand#culinarydelight Pranami Davda -
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
-
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
-
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807008
ટિપ્પણીઓ (5)