ખમણ Khaman Recipe in Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 4 ચમચીખાંડ
  3. 1/2લીંબુ ના ફૂલ
  4. 1/2મીઠું
  5. 1/4બેકિંગ સોડા
  6. ૨ ચમચીતેલ
  7. રાઈ
  8. લીલા મરચા
  9. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ ચણાનો ખીર બનાવી ૧૦ મિનીટ માટે સાઈડ માં મૂકી ગયા

  2. 2

    દસ મિનિટ થઈ જાય બેકિંગ સોડા લીંબુના ફૂલ ની એક ચમચી ખાંડ મીઠું ઉમેરો

  3. 3

    ગેસ ઉપર મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી થાળીમાં તેલ લગાવી થાળીને થોડી વાર ગરમ કરવા મૂકો

  4. 4

    હવે સાઈડમાં પડેલી ખીરાને બધું મસ્ત મિક્સ કરી એકદમ આથો આવી જાય એટલે થાળીમાં મૂકી દો સ્ટીમ કરવા

  5. 5

    20 મિનિટ પછી ખમણ ઢોકળા તૈયાર થાય એટલે ઉતારી લેવું

  6. 6

    હવે ખમણ ઢોકળા વઘારવાની તૈયારી એક પેનમાં ત્રણ મોટા ચમચા તેલ મુકવા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લીલા મરચાં લીમડો 1 કપ પાણીમાં 3 ચમચી ખાંડ થોડું મીઠું

  7. 7

    ચટણી સાથે સૌ સર્વ કરો ખમણ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes