બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)

બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં બાફેલા બટેટા લઈ તેને એકદમ મેશ કરી નાખો પછી તેમાં શિંગોડા નો લોટ અને મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરો.
- 2
હવે એક જાર માં શીંગદાણા લઈ પીસી નાંખો.તેમાં બધો મસાલો અને બટેટુ નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે મિશ્રણ માંથી નાના નાના ગોળા વાળી લો પછી બટાકા નાં લુઆ માંથી એક એક લુઓ લઈ થેપલી કરી તેમાં ગોળો રાખી સરખી પેક કરી લો...
- 4
પછી તેને શિંગોડા નાં લોટ માં રગદોળી ને તૈયાર કરી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ફૂલ તાપે ગરમ કરો અને ધીરે ધીરે પેટીસ નાખતા જાવ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- 6
તો તૈયાર છે બફવડા..તેને લીલી ચટણી અને દહીં જોડે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
બફવડા(Buff Vada recipe in Gujarati)
#trend2 બફવડા એ ઉપવાસ માં લય શકાય તેવી વાનગી છે.. Tejal Rathod Vaja -
પફ રાઈસ ગ્રેન્યુલા બાર (Puffed Rice Grenula Bar Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooil#nobaking મે આ રેસિપી માં મમરા ની સાથે ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ગોળ થી બનાવી છે અને જમ્યા પછી dessert માં લઇ શકાય છે અને ઓઇલ ફ્રી અને હેલ્થી ડાયટ તરીકે પણ જમી શકાય છે ચીકી ને નવા સ્વરૂપ માં રજુ કરી છે Darshna Rajpara -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
બફ વડા (Buff Vada Recipe In Gujarati)
#Trend#પોસ્ટ૫૦મે આજે આયા બાફ વડા બનાવ્યા છે તેમાં જરા પણ તેલ રેતુ નથી અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.આયા આ વડા માં મે સાબુદાણા ને કોરા પીસી ને લીધા છે એટલે તે જરા પણ તેલ નથી પીતા અને ટેસ્ટ માં પણ સારા લાગે. Hemali Devang -
ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)
#Thursday#Recipe2#ફટાફટGuys ખરેખર તો હું ફરાળી ખાંડવી બનાવવા જતી હતી , પણ ખબર નહીં એને અને મારે શું problem che Kai ખબર જ નઈ યારર પહેલી વાર બનાવી તો જાડી થઈ હતી અને અત્યારે બનાયી તો સાલિ બની જ નઈ તો મેં જલ્દી જલ્દી તેમાંથી કંઇક અલગ જ બનાઈ કાઢ્યું. ખબર નઈ બધાં ને ભાવી બી બોવ.તો તમે ભી try કરજો. nikita rupareliya -
-
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
#વિકમીલ૩ #ફ્રાઈડ #પેટીસપ્રસ્તુત છે સુરત નું પ્રખ્યાત ફરસાણ પેટીસ. સૂકું અથવા લીલું કોપરું સુરતી પેટીસ નું મુખ્ય ઘટક છે. આમ તો સુરત માં બારે માસ પેટીસ મળે છે પણ ખાસ કરી ને શિયાળા માં જ મળતું લીલું લસણ પેટીસ માં નાખવા થી એનો સ્વાદ ખુબ જ નિખરી ઉઠે છે. Vaibhavi Boghawala -
ફરાળી પેટીસ(Farali petish n gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૭ફરાળ હોઈ ને પેટીસ યાદ ન આવે તે કેમ બને?બટેટા અને નારિયેળ નું મસ્ત કોમ્બિનેશન એટલે પેટીસ. . KALPA -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
બફવડા (Buffvada Recipe in Gujarati)
#trend2#week2#post3#બફવડા ( Buffvada Recipe in Gujarati ) આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા. Daxa Parmar -
વડા (vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ગુજરાત ગુજરાતી ઓ શ્રાવણ માસ આવે એટલે ઉપવાસ કે એકટાણા કરતા હોય એવા સમયે અવનવું બનાવતા હોય મેં પણ આજે જન્માષ્ટમીના ઉપવાસ માટે પેટીસ બનાવી મેં ઘણા સિટી ફરી અને ત્યાં અવનવી ડીસીસ મળતી હોય છે પણ તેમાં પેટીસ એવી ડીશ છે જે બોવ ઓછી જોવા મળે છે આજે હું તમને અમારા જૂનાગઢ ની ફેમસ મોડર્ન ની પેટીસ જે વર્ષો જૂની શાખા છે અને આજે પણ તેની પેટીસ નો ટેસ્ટ એટલો જ લાજવાબ છે. તે રેસિપી શેર કરું છું અમારા ઘરે રેમ નવમી અને જન્માષ્ટમી પર બનતી ફિક્સ ડીશ એટલે પેટીસ.એ પણ મારા મમ્મી ના જેવી તો બને જ નઇ. Kinjal Kukadia -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણાના વડા (sago vada recipe in Gujarati)
#ઉપવાસ સાબૂદાણા અને બટેટાને મિશ્રણ કરી બનાવેલા વડા ઉપવાસ માટે બેસ્ટ રેસીપી છે. તપકીર કે કોઇપણ લોટ વગર જ સરળતાથી બની જાય છે.જે ફરાળી ચટણી સાથે સર્વ કરી છે. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ (9)