રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)

Hetal lathiya
Hetal lathiya @cook_26391242
શેર કરો

ઘટકો

  1. ૨ નંગરીંગણા
  2. ડુંગળી
  3. ૨-૩ ચમચીલસણ ની ચટણી
  4. સ્વાદ અનુસારઆદુ
  5. ટમેટું
  6. ૩-૪ ચમચીતેલ
  7. ૧ ચપટી હિંગ
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચી હળદળ પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર
  12. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટા બને સમારી લો.ત્યાર બાદ લસણ ચટણી માં થોડુક પાણી ઉમરીને ઘટ પેસ્ટ બનાવી લો અને રીંગણા ને સેકી લો ને છાલ ઉતારી ને સમારી લો

  2. 2

    એક પેન માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી ડુંગળી નાખો હર્દર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું પાઉડર નાખી સેજ પાકી જાય એટલે એમાં ટામેટા ઉમેરો ને ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ અથવા આદુ ખમણી લો અને ત્યાર બાદ બાફેલા રીંગણા ઉમેરો અને લસણ ની ચટણી નાખો

  3. 3

    ત્યાર બાદ ધાણાજીરું પાઉડર નાખી બરાબર હલાવી લો અને છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal lathiya
Hetal lathiya @cook_26391242
પર

ટિપ્પણીઓ

Similar Recipes