બટાકા શાક (Bataka Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોથમીર, જીણું સુધારેલું ટમેટૂ, ડુંગળી ઝીણી સુધારેલી લાલ મરચું, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, લસણ આદુ મરચાની પેસ્ટ, એક ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો
- 2
ત્યારબાદ રીંગણા બટેટા ડુંગળી અને મરચા માં મસાલો ભરવો
- 3
ત્યારબાદ કુકરમાં 3 ચમચા તેલ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં સૂકું લાલ મરચું, તમાલપત્ર અને રાઈ ઉમેરો થોડીવાર પછી મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરો થોડો સાંતળાઈ જાય પછી તેમાં ભરેલા રીંગણા, બટેટા ઉમેરો ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉમેરો અને નમક સ્વાદાનુસાર ઉમેરો ત્યારબાદ 2વિશલ થાય પછીતેમાં ડુંગળી અને મરચા ઉમેરો હવે 1વિસલ થાય ત્યાં સુધી રહેવા દેવું બધા શાક બરોબર થઈ ગયા છે તે જોઈ લેવું રોટી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
વડું શાક(vadu shaak recipe in Gujarati)
#GA4#week4#post2#ગુજરાતીઆમ તો આ શાક શિયાળામાં અમારા ઘરમાં બહુ થાય મેથીની ભાજી સરસ મળે અને બીજા શાક પણ સરસ મળે પરંતુ હવે તો બધું જ બારે માસ મળે છે એટલે આજે મેં આ વડુ શાક બનાવ્યું. Manisha Hathi -
-
-
-
-
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
-
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
-
-
વાલનું શાક(Vaal shaak Recipe in Gujarati)
#GA4#week4 ફણગાવેલા વાલ નુ શાક એ સાઉથ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે સાઉથ ગુજરાતમાં દરેક ઘરમાં બનતી જ હોય છે આ સબ્જી ખાવામાં ખૂબ જ હજી અને ટેસ્ટી હોય છે અને ઝડપથી બની જાય છે તેને રોટલા સાથે ખાવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો તમને બધાને ભાવશે Arti Desai -
-
ડુંગળી ગાંઠીયા નુ શાક(Dungli Gathiya Nu Shaak Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ26 Shrijal Baraiya -
-
-
-
-
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13824317
ટિપ્પણીઓ (2)