કઢી(Kadhi Recipe in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એ‌મસ્ત બનાવતી હતી.

કઢી(Kadhi Recipe in Gujarati)

week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એ‌મસ્ત બનાવતી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
  1. થેલી છાશ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. લસણ મરચાંની પેસ્ટ
  4. ૧ચમચી મીઠું
  5. તેલ
  6. જીરું
  7. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    પહેલા એક તપેલીમાં છાશ લો.

  2. 2

    અંદર ચણાનો લોટ મરચાં ની પેસ્ટ નાખી વલોવી લો.

  3. 3

    ઉકળે એટલે વઘારીયા મા તેલ મુકી ચંદ્ર લીમડાના પાન નાખી કઢી માં નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

ટિપ્પણીઓ

Similar Recipes