મેક્સિકન સેવ પૂરી(Mexican Sev Poori Recipe in Gujarati)

Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86

મેક્સિકન સેવ પૂરી(Mexican Sev Poori Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બાસ્કેટ પૂરી 1 પેકેટ
  2. રાજમા 8 કલાક પલાળી ને બાફી નાખવા
  3. 1 ચમચીડુંગળી
  4. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીટામેટા સમારેલા
  6. ૨ ચમચીઓરેગાનો ચીલી ફ્લેક્સ કિચન કિંગ મસાલો મેગી મેજિક મસાલો
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું
  9. ૧ ચમચીમાયોનીઝ
  10. 1 ચમચીલીલી ચટણી
  11. 1 ચમચીટામેટા નો સોસ
  12. ચીલી સોસ
  13. 1 કપલાલ પીળા ને લીલા કેપ્સીકમ જીના સમારેલા
  14. પિઝા નો સોસ
  15. પાઉં ભાજી મસાલો
  16. જીણી અથવા રેગ્યુલર સેવ
  17. 1 વાટકીચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    રાજમા નું પૂરણ તૈયાર કરવા માટે એક પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ડુંગળી ત્રણેય કેપ્સીકમ નાખી 5 મિનિટ માટે હલાવો પછી તેમાં ટામેટાં ઉમેરો ને બધો મસાલો નાખો પછી એ મિક્સર ને ઠંડુ થવા દો

  2. 2

    બાસ્કેટ પૂરી માં લીલી ચટણી ટામેટા નો સોસ મયોનીઝ રાજમા નું પૂરણ સેવ ને ચીઝ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes