સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1/2 વાટકીચણા દાળ 8 કલાક પલાળી રાખવી
  2. 2મરચા
  3. 1 ઇંચઆદુ
  4. 1 ચમચીઈનો
  5. 1 ચમચીખાંડ
  6. 1/2 ચમચીહળદર
  7. સ્વાદ અનુસારનમક
  8. જરૂર મુજબ તેલ
  9. જરૂર મુજબ પાણી
  10. 3 ચમચીલીંબુ નો રસ
  11. વધાર
  12. 2 ચમચીતેલ
  13. 1રાઈ
  14. 5લીમડા ના પાન
  15. 1 ચમચીખાંડ
  16. 1/2 વાટકીપાણી
  17. સ્વાદાનુસાર નમક
  18. 1/2 વાટકીસેવ
  19. જરૂર મુજબ ગાર્નિશ માટે કિસમિસ, દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પલાળેલ દાળ મા આદુ, મરચા, ખાંડ, નમક બધુ મિક્સ કરી થોડુ પાણી એડ કરી કણી રહે તેવુ મિક્ક્ષી મા પીસી લેવું.

  2. 2

    પીસેલ દાળ મા લીંબુ નો રસ, હળદર,  ઈનો મિક્સ કરી એક પ્લેટમા તેલ લગાવી તેમા દાળ નુ મિશ્રણ એડ કરી 15 મિનિટ સ્ટીમ કરવું.

  3. 3

    હવે સ્ટીમ કરેલ ખમણી ને 1કલાક ઠંડુ કરી તેનો બુક્કો કરી લેવો.

  4. 4

    પેનમા તેલ ગરમ કરી તેમા રાઈ, લીમડો, એડ કરી તેમા પાણી, ખાંડ, નમક  એડ કરવા. થોડી વાર ઉકળે પછી ગેસ ઓફ કરી નોર્મલ કરવું.

  5. 5

       નોર્મલ કરેલ વધારને ખમણી ના ભુક્કા મા મિક્સ કરી તેમા સેવ મિક્સ કરવી (આમાં ઈચ્છા અનુસાર દાડમના દાણા, મીઠી ચટણી એડ કરી શકાય.)

  6. 6

             તૈયાર સેવ ખમણી ને સેવ, દાડમના દાણા, કિસમિસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

ટિપ્પણીઓ

Similar Recipes