વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#trend3
#Week3
ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા.

વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

#trend3
#Week3
ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧  કલાક
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧ નાની ચમચીખાવાનો સોડા
  3. ૨ ચમચીતેલ
  4. સ્વાદાનુસારમીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. જરૂર મુજબ તેલ તળવા માટે
  7. ૨ ચમચીઅજમો
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧  કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ચાણી લો.તેમાં તેલ,ખાવાનો સોડા મિક્સ કરેલો તેલ મા,મરી પાઉડર,અજમો,મીઠું,હિંગ બધું મિક્સ સરખું કરી ને થોડો કડક લોટ બાંધી લો.ત્યારબાદ લોટ ને ૩૦ મિનિટ રેવા દો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકી ને લોટ ને ખુબ મસળી લો.લાકડા ના પાટલા ઉપર ગાઠીયા વણવા.ગરમ તેલ માં સાવ ધીમા તાપે તળી લેવા.

  3. 3

    ગરમ ગરમ સર્વ કરો..સાથે સલાડ,તળેલા મરચા,ડુંગળી,ચિપ્સ પણ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes