ગિલોય ઉકાળો (giloy ukalo recipie in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#trend3
ગિલોય એ પૃથ્વી પર નું અમૃત ગણાય છે. ગિલોય થી ઘણી બધી પ્રકાર ની બીમારી માં રાહત મળે છે. અત્યારે આ કોરોના કાળ માં આ ઉકાળો ખુબજ ફાયદાકારક છે. કોરોના ની દવા બનાવવા માં પણ ગિલોય નો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3પાન ગિલોય
  2. 10-12પાન તુલસી
  3. 1 ટુકડોઆદુ
  4. 1 નાની વાટકીફોદીના ના પાન
  5. 1 ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી વસ્તુ સારી રીતે ધોઈ ને ખાંડી લેવી.

  2. 2

    ત્યારબાદ એક તપેલી માં પાણી લઈ ને તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખવી. 10 મિનિટ સુધી ઉકળવા દેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, મરી, અને લીંબુ નાખી થોડી વાર ઉકાળવું.

  4. 4

    ગરમા ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes