ઉકાળો (Ukalo recipe inGUJARATI)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah

#ઉકાળો
#trend3
# કોરોના સિવાય પણ અન્ય રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળો

ઉકાળો (Ukalo recipe inGUJARATI)

3 કમેન્ટ્સ કરેલ છે

#ઉકાળો
#trend3
# કોરોના સિવાય પણ અન્ય રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો માટે
૧૫ મિનિટ
  1. ૨ ગ્લાસપાણી
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ચમચીહળદર પાઉડર
  4. ૧ ચમચીમેથી દાણા
  5. ૧ ચમચીઅજમો
  6. ૨ નંગલવિંગ
  7. ૬/૭ પાન તુલસીનાં
  8. ૧ ચમચીસુંઠ અને ગંઠોડા
  9. ૧ ચમચીસરગવા નો પાઉડર
  10. લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩ લોકો માટે
  1. 1

    પાણી ને ગરમ કરવા મૂકો અને તેમાં ઉપર ના બધા જ મસાલા નાખી ને ૧૦ મિનિટ સુધી ઉકળવા દો પછી ગરમ ગરમ જ સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes