ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

priya
priya @cook_26721689

ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક વ્યક્તિ
  1. 1 વાટકીચણા
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. બારીક સમારેલું ટામેટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી ધાણાજીરું
  7. જરૂર મુજબ ખાંડ
  8. જરૂર મુજબ ચાટ મસાલો
  9. ૧ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ સામગ્રી

  2. 2

    ચણાને બાપો

  3. 3

    ડુંગળી અને ટામેટાને ઝીણા સમારો

  4. 4

    ચણા બાપા એટલે તેની અંદર સમારેલા ટામેટાં ડુંગળી તેમજ અન્ય મસાલો ઉમેરો

  5. 5
  6. 6

    તેને સર્વ કરી તેનો આનંદ લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priya
priya @cook_26721689
પર

ટિપ્પણીઓ

Similar Recipes